• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» These Are Richest Models Of The World, Famous For Beauty And Their Luxury

આ છે વિશ્વની સૌથી મોંઘી મોડલ્સ, સુંદરતાની સાથે કમાણીના કારણે છે ચર્ચામાં

નવી દિલ્હીઃ ગ્લેમર અને ફેશન ઈન્ડસ્ટ્રીમાં જયાં કન્ટ્રોવર્સી અને હરિફાઈ છે, ત્યારે બીજી તરફ અહીં નામની સાથે પૈસા પણ ખુબ જ છે. આ ફીલ્ડમાં સુંદરતાએ એક જરૂરી ફેકટર છે. આજના ગાળામાં કેટલીક એવી મોડલ્સ પણ છે, જે પોતાની સુંદરતાની સાથે ટેલેન્ટના બળ પર ટોપ મોડલ્સના લિસ્ટમાં સામેલ થઈ છે. અમે તમને કેટલીક એવી ટોપ મોડલ્સ વિશે જણાવી રહ્યાં છે, જે આજે વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારી મોડાલ્સ બની ગઈ છે.
 
ગિસેલ બુદશ્ચેન
કમાણીઃ લગભગ  292 કરોડ રૂપિયા વાર્ષિક
 
જાણીતા બિઝનેસ મેગેઝીન ફોર્બ્સના લિસ્ટના જણાવ્યા પ્રમાણે, 2016ની સૌથી અધિક કમાણી કરનારી મોડલ રહી છે. વર્ષ 2012, 2014 અને 2015માં તેને ફોર્બ્સે સૌથી વધુ કમાણી કરનારી મોડલ્સના લિસ્ટમાં પ્રથમ નંબર આપ્યો હતો. 2007માં તેમને મનોરંજન વિશ્વની દુનિયાની સૌથી અમીર મહિલાઓના લિસ્ટમાં 16મું સ્થાન મળ્યું હતું. બુદશ્ચેનની કમાણીના બીજા માધ્યમો પણ છે. ધણી ટોપ બ્રાન્ડસની એડ માટે કામ કરતી હતી.
 
આગળની સ્લાઈડમાં જાણો, અન્ય એક મોડલ વિશે...
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These Are Richest Models Of The World, Famous For Beauty And Their Luxury
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.