• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» These 5 Popular And Successful Ceo Used To Smoke Marijuana

આ 5 અબજપતિઓને હતી ડ્રગ્સ લેવાની આદત, સમગ્ર વિશ્વની સામે માની વાત

નવી દિલ્હીઃ ઘણાં લોકો એવા હોય છે જે ડ્રગ્સ લીધા બાદ પણ તે બાબતને સ્વીકારવા તૈયાર હોતા નથી. જોકે વિશ્વમાં ઘણી મોટી કંપનીઓ ચલાવનારાઓએ લાંબા સમય સુધી ડ્રગ્સનો યુઝ કર્યા બાદ તેને સ્વીકાર કર્યો છે. એટલું જ નહિ આ પૈકીના ઘણાં લોકો એ તો ડ્રગ્સના ઉપયોગને લીગલ કરવાની વાત પણ કરી છે. ડ્રગ્સનો યુઝ મેડિકલ ટ્રિટમેન્ટમાં પણ કરવામાં આવે છે. અમેરિકામાં લગભગ 23 સ્ટેટસમાં હવે મેડિકલ મરિઝુઆનાને લીગલ કરવામાં  આવ્યું છે.
 
ઘણા હાલના અને પૂર્વ સીઈઓ તેને લીગલ કરવાના પક્ષમાં પણ છે. માઈક્રોસોફટના બિલ ગેટસ અને હોલ ફૂડસના જોન મેક્કે બંને એ તેના લીગલલાઈઝેશનનો સપોર્ટ કર્યો છે. સર રિચર્ડ બ્રેનસને તો એક કદમ આગળ વધીને કહ્યું કે તેને લીગલ કરવામાં આવ્યું તો અમે મરિઝુઆના ઈન્ડસ્ટ્રીમાં ઈન્વેસ્ટ પણ કરી શકીએ છીએ. કેટલાક લોકો એ તો તેને લીગલ કરવા માટે પોતાના લાખો ડોલર પણ ખર્ચ કરી નાખ્યા છે. ફોરચ્યુને એવા સીઈઓનું લિસ્ટ બનાવ્યું છે જેમણે મરિજુઆનાનો યુઝ કરવાની વાત સ્વીકારી છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, કોને પસંદ હતું ડ્રગ્સ લેવાનું...
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These 5 Popular And Successful Ceo Used To Smoke Marijuana
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.