• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Some Strange Jobs In The World Which Give High Salary To The Professionals

કામ જાણીને નવાઇ લાગે એવી છે આ વિચિત્ર નોકરીઓ, પગાર મળે છે લાખો રૂપિયા

વિશ્વમાં એવી વિચિત્ર પ્રકારની નોકરીઓ છે કે જેમને સામાન્ય રીતે લોકો કરવા ઇચ્છતા નથી. પરંતુ તેમાં લાખોની કમાણી થઇ શકે છે. કેરિયર એડિક્ટ વેબસાઇટના જણાવ્યા અનુસાર, અમેરિકામાં આવી નોકરીઓ કરે તેને લાખો રૂપિયાનો પગાર મળે છે. જાણો કેવી છે આ નોકરીઓ...
પેપર ટોવેલ સ્નીફર
 
ગંધાતી વાસવાળા પેપર ટોવેલ માર્કેટમાં નથી વેચાતા. તેથી પેપર ટોવેલ બનાવતી કંપનીઓ તેની પ્રોડક્ટને સંઘનારા પ્રોફેશનલ રાખે છે. આ કર્મચારી પેપર ટોવલની સુગંધ કે દુર્ગંધને ચકાસે છે. તેમને વિદેશમાં `પેપર ટોવલ સ્નીફર' કહે છે. આ કર્મચારી આખો દિવસ પેપર ટોવલની ગંધ સુંઘવામાં પસાર કરે છે. આ કર્મચારીઓને એક સપ્તાહમાં આશરે રૂ.67,000 મળે છે! બોલો, માત્ર પેપર સુંઘવાના અઠવાડિયા આટલા રૂપિયા મળે છે. આ નોકરી માટે વ્યક્તિની સુંઘવાની ક્ષમતા સારી હોવી જોઇએ.
 
પગાર- રૂ.2,70,000 (માસિક)
 
આગળની સ્લાઇડમાં જાણો અન્ય અજબ પ્રકારની નોકરી વિશે...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.