• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Salary 1 Crore 80 Lakh, Still Nobody Is Interested

સેલરી 1 કરોડ 80 લાખ, છતાં કોઇ નથી જવા માગતુ અહીં કામ કરવા !

બિઝનેસ ડેસ્કઃ બાળકોનો અભ્યાસ પૂરો થતા જ ચિંતા થાય છે તેમની નોકરી અંગેની. આ સ્થિતિમાં દરેક ઇચ્છે છે કે તેમના બાળકને સારામાં સારો પેકેજ મળે. વાત તમારી પોતાની નોકરીની હોય તો પણ તમે એવું જ ઇચ્છશો કે સારામાં સારો પેકેજ મળે. તેના માટે તમે શહેર છોડીને બહાર જવાની તૈયારી પણ રાખો છો. પરંતુ જો તમને એવું સાભળવામાં આવે કે એક એવું પણ ગામ છે, જ્યાં જોબ તો છે, સારામાં સારો પેકેજ છે પરંતુ તે જોબ કરવા માટે કોઇ વ્યક્તિ નથી, તો તમે શું કહેશો.
 
આવી છે હકીકત
 
હકીકતમાં આ વાત છે ન્યૂઝીલેન્ડના ઉત્તરીય દ્વીપના વેકાટો ક્ષેત્રમાં વસેલા ટોકોરો ગામની. અહીં એક ક્લિનીક છે, જ્યાં વર્ષોથી કોઇ ડૉકટર આવ્યો નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જોબમાં દર વર્ષે 400,000 ન્યૂઝીલેન્ડ ડોલર (આશરે રૂ. 1,80,92,700)ની આવક થાય છે. આ ખરેખર અચંબિત કરી દેનારો આંક છે.
 
તેમ છતાં આ છે હાલ
 
હવે તમને નથી લાગતુ કે ફક્ત પગાર સાંભળીને જ લોકોની લાંબી લાઇન લાગી જવી જોઇતી હતી. આ ક્લિનીકનું નામ છે ટોકોરો હેલ્થ ક્લિનીક. ક્લિનીકના સહ માલિક છે ડૉ. એલન કેન્ની, જે અત્યંત હતાશપૂર્ણ થઇને આ ક્લિનીકમાં વર્ષોથી એક ડોકટરને નિયુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
 
આગળ વાંચો શું કહે છે ડૉ. કેન્ની...
 
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Salary 1 crore 80 lakh, still nobody is interested
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.