• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Rashtrapati Bhavan Is 14 Times Bigger Than White House, Know Specialities Of It

વ્હાઈટ હાઉસથી 14 ગણું મોંઘું છે ભારતનું રાષ્ટ્રપતિ ભવન, જાણો વિશેષતાઓ

નવી દિલ્હીઃ વિશ્વમાં એ વાત જરૂર નથી કે કોઈના નામનો ડંકો વાગે એટલે તેની દરેક ચીજ કિંમતી જ હશે. આ વાત અમેરિકાને પણ લાગૂ પડે છે. અમેરિકાના પ્રેસિડેન્ટ નિવાસ વ્હાઈટ હાઉસની કિંમતની જો ભારતના રાષ્ટ્રપતિ  ભવનની સાથે સરખામણી કરવામાં આવે તો તે 14 ગણી ઓછી ઓછી છે. ખાસ વાત એ છે કે વિશ્વમાં પ્રેસિડેન્ટ રેસિડન્ટની વાત કરવામાં આવે તો ભારતનું રાષ્ટ્રપતિ ભવનનું સ્થાન 7મું છે, જયારે વ્હાઈટ હાઉસનું સ્થાન 10મું છે.
 
- પ્રોપર્ટી વેબસાઈટ હેચ્ડના જણાવ્યા પ્રમાણે, વ્હાઈટ હાઉસની કિંમત 258 કરોડ રૂપિયા છે.
- જયારે રાષ્ટ્રપતિ ભવનની કિંમત તેના કરતા 14 ગણી વધારે છે. એટલે કે 3500 કરોડ રૂપિયા છે.
- હેચ્ડ એ હાલમાં જ એરિયા અને તે શહેરમાં રિયલ એસ્ટેટની એવરેજ પ્રાઈઝ બેઝ પર આ કેલકયુલેશન કર્યું હતું.
 
આગળની સ્લાઈડમાં જાણો, રાષ્ટ્રપતિ ભવનને બનાવવામાં થયેલા ખર્ચ વિશે...
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rashtrapati Bhavan Is 14 Times Bigger Than White House, Know Specialities Of It
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.