• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Once Construction Worker Jackie Chan Becomes Owner Of Two Private Jets

આ # kungfuyoga એકટર હતો મજૂર, આજે છે બે જેટ-લકઝરી કારોનો માલિક

નવી દિલ્હીઃ હોલીવુડ ફિલ્મ કુંગ ફૂ યોગા ભારતના સિનેમાધરોમાં રિલિઝ થઈ ચૂકી છે. જૈકી ચેનના લીડ રોલ વાળી આ ફિલ્મમાં સોનૂ પોતે પણ મહત્વનો રોલ ભજવી રહ્યો છે. જૈકી ચેન તેના ખતરનામ સ્ટન્ટ માટે જાણીતો છે. આજે વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારા એકટર્સમાં સામેલ જૈકી ચેન કયારેક કનસ્ટ્રકશન વર્કર તરીકે પણ કામ કરતા હતા.
 
ગરીબીમાં બાળપણ પસાર કર્યા બાદ જૈકી આજે 2796 કરોડ રૂપિયાથી વધુ સંપતિના માલિક છે. તેમની પાસે બે પ્રાઈવેટ જેટ સહિત અડધા ડઝનથી પણ વધુ લકઝરી કારો છે. વિશ્વમાં લગભગ તમામ મોટા દેશોમાં તેમનું ઘર છે. જૈકી માત્ર એક સફળ એકટર જ નથી, તે સારા બિઝનેસમેન અને પરોપકારી પણ છે. તેમની સફળતાનો અંદાજ તેની પરથી લગાવી શકાય છે કે એક લકઝરી વોચની બ્રાન્ડ તેમના નામથી વેચવામાં આવે છે. તેમના નામથી ઘણી બ્રાન્ડોનું વેચાણ થાય છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ, જૈકી ચેનની લકઝરીયસ લાઈફ વિશે...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.