• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Businessmen Who Gave Up All To Become A Monk

આ 4 બિઝનેસમેન પાસે હતી કરોડોની દોલત, બધુ છોડી બની ગયા સન્યાસી

નવી દિલ્હીઃ એક બિઝનેસનો સીધો સાદો અર્થ એ છે કે પૈસા કમાઓ. જો કે કેટલાક એવા પણ છે જે નાણાં કમાયા પછી પણ શાંતિ અને સુકૂનની શોધ કરે છે. એટલું જ નહીં ઘણાં એવા પણ છે જેમણે આના માટે ધન-દોલતનો ત્યાર કરી સન્યાસી બની ગયા છે. મનીભાસ્કર આજે આપને દુનિયાના આવા ચાર લોકો અંગે જણાવી રહ્યું છે જે પોતાનો બિઝનેસ છોડીને સન્યાસી બની ગયા છે. તેમાંથી બે બિઝનેસમેન ભારતના છે.  
 
ભંવર લાલ રઘુનાથ દોષી
દેશઃ ભારત
બિઝનેસઃ પ્લાસ્ટિક ટ્રેડિંગ
લાસ્ટ ડેઝિગ્નેશનઃ માલિક
 
પ્લાસ્ટિકના ટ્રેડિંગમાંથી કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કરનારા ભંવરલાલ રઘુનાથી દોષી પોતાની 600 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ દાન કરી ચૂકયા છે. તેમણે પોતાની સંપત્તિ મઠવાસી જીવનનો પ્રોત્સાહન આપવા માટે દાન કરી છે. બે પુત્રો અને એક પુત્રીના પિતા રઘુનાથ 1982થી જૈન ધર્મની દિક્ષા લેવા માંગતા હતા. જોકે, તેમણે આ જીવન અપનાવવા માટે પોતાના પરિવારને મનાવવા માટે ઘણી કસરત કરવી પડી. છેવટે તેઓ પોતાના પરિવારને મનાવવામાં સફળ રહ્યા અને ગુજરાતના અમદાવાદ શહેરમાં આયોજિત દિક્ષાંત સમારોહમાં તેમણે દિક્ષી લીધી.
 
આગળની સ્લાઇડમાં જાણો આવા જ અન્ય બિઝનેસમેન અંગે....
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Businessmen Who Gave Up All To Become A Monk
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.