• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» These Richest Russian Heiress Have Billion Of Fortune, Know About Their Wealth

આ છે રશિયાની સૌથી અમીર પુત્રીઓ, આવી છે તેમની લાઇફ

નવી દિલ્હીઃ દુનિયાનો સૌથી મોટો દેશ ઘણાં કારણોથી સમાચારોમાં ચમકી રહ્યો છે. ભારતમાં પણ રશિયાની ચર્ચાઓ જોર પકડી રહી છે. હકીકતમાં પીએમ મોદી તેમની રશિયાની યાત્રાએ છે, જ્યાં તેમની મુલાકાત પ્રેસિડેન્ટ પુતિન સાથે થઇ છે. રશિયાને સૈન્ય પાવર, રમતોમાં મોટી તાકાત તરીકે જોવામાં આવે છે તો રશિયાના ઘણાં અબજોપતિઓની પણ દુનિયામાં ઓળખ છે.
 
અમીર પુરૂષોની વાત તો મોટાભાગે થાય છે, પરંતુ રશિયામાં એવી અમીર પુત્રીઓ પણ છે જેને પોતાના પેરેન્ટ્સ પાસેથી વારસામાં અબજોની દોલત મળી છે. ખાસ વાત એ છે કે હવે તે સંપૂર્ણ બિઝનેસ એમ્પાયર સંભાળી રહી છે. તેમના શોખ પણ ખાસ છે. કોઇ પાર્ટીમાં જવા માટે પોતાનું જેટ ઉપયોગમાં લે છે તો કોઇ બુલેટપ્રુફ ગાડી. અમે આપને આ રિપોર્ટ દ્ધારા આવી જ 10 સુંદર અમીર છોકરીઓ અંગે જણાવી રહ્યા છીએ.
 
આગળની સ્લાઇડમાં, જાણો લિસ્ટમાં કોણ છે સામેલ
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These Richest Russian Heiress Have Billion Of Fortune, Know About Their Wealth
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.