• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Sultan Of Brunei Hassanal Bolkiah Extravagant Lifestyle

સોનાના વિમાનમાં ઉડે બ્રુનેઇના સુલતાન, ગેરેજમાં પડી છે 7000 લક્ઝુરિયસ કાર્સ

બિઝનેસ ડેસ્કઃ બ્રુનેઇ ઇસ્લામિક દેશ છે અને અહીંયા શરિયા લૉ નું પાલન થાય છે. જો કે,  બ્રુનેઇના સુલતાન હસનલ બોલકિયા અત્યંત વૈભવી લાઇફ સ્ટાઇલ માટે જાણીતા છે, તેમની પાસે સોનાનું વિમાન અને 7000થી વધુ લક્ઝુરિયસ કાર્સ હોવાનું કહેવાય છે. ફોર્બ્સ અનુસાર, સુલતાન હસનલ બોલકિયાની સંપત્તિ 20 બિલિયન ડોલર (અંદાજે 1.35 લાખ કરોડ રૂપિયા) છે. 
 
- બ્રુનેઈમાં સુલતાન હસનલ બોલકિયાનું શાસન છે. દેશની મોટા ભાગની આવક તેલ અને ગેસની નિકાસમાંથી થાય છે. 
- સુલતાન હાજી હસનલ બોલકિયાહ અત્યંત ધનાઢ્ય છે અને અત્યંત વૈભવી જીવન જીવે છે.  
- બ્રુનેઇના સુલતાન વિશે એવું કહેવાય છે કે તેમના કપડાંમાં એમ્બ્રોડરી માટે પણ સોનાનાં તાર વાપરવામાં આવે છે. 
- સુલતાનની પાસે દુનિયાનો સૌથી મોટો મહેલ છે જેમાં 1788 રૂમ્સ છે.
- આ રૂમ્સમાં હીરા અને સોનું જડાયેલા છે. સુલતાનના શાહી મહેલમાં લગભગ 650 સુટ્સ છે જે પ્રત્યેકની કિંમત 1.5 લાખ યુરો (10,474,721 રૂપિયા) છે.

સ્લાઇડ્સ બદલોને જુઓ સોનાના સુલતાન તરીકે ઓળખતા બ્રુનેઇના કિંગની ભવ્ય લાઇફસ્ટાઇલનો ફોટો
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sultan Of Brunei Hassanal Bolkiah Extravagant Lifestyle
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.