• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Know About The Man Whose Wealth Increasing By Rs 15 Cr Per Hour

દર કલાકે 15 કરોડ રૂપિયા વધી આ શખ્સની સંપતિ, બિલ ગેટસને પાડી શકે પાછળ

નવી દિલ્હીઃઆ વ્યક્તિની સંપતિ દર કલાકે 15 કરોડ રૂપિયા વધી રહી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન તેમની સંપતિ વિશ્વમાં સૌથી વધુ વધી છે. આ કારણે એમ માનવામાં આવી રહ્યું છે કે આ શખ્સ ઝડપથી બિલ ગેટસને પાછળ છોડીને વિશ્વનો સૌથી અમીર બની શકે છે. અમે એમેઝોન ડોટ કોમના ફાઉન્ડર જેફ બેજોસની વાત કરી રહ્યાં છે.
 
વિશ્વમાં સૌથી વધુ વધી સંપતિ
 
બિજોસ એવા અબજપતિ છે, જેમની સંપતિ છેલ્લા એક વર્ષ દરમિયાન સૌથી વધુ વધી છે. વર્ષમાં તેમની સંપતિ લગભગ 20 અબજ ડોલર (1.30 લાખ કરોડ રૂપિયા ) વધી. તેની સાથે જ બિજોસની કુલ વેલ્થ 85 અબજ ડોલર થઈ ગઈ છે. જયારે બિલ ગેટસની વેલ્થ લગભગ 89 અબજ ડોલર છે.
 
આગળની સ્લાઈડમાં, દર કલાકે 15 કરોડ રૂપિયા વધી વેલ્થ
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know About The Man Whose Wealth Increasing By Rs 15 Cr Per Hour
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.