• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Know The Lifestyle Of Multimillionaire King Of Instagram Tony Toutouni

ઇન્સ્ટાગ્રામથી ઢગલો કમાય છે આ અબજોપતિ, જીવે છે એશઆરામથી

નવી દિલ્હીઃ દુનિયામાં કમાવાની અનેક રીતો છે. આ રીતોમાં સોશ્યલ મીડિયા પણ એક રીત છે. આપને એક એવા અબજપતિ અંગે જણાવી રહ્યા છીએ જેણે 2016માં ઇન્સ્ટાગ્રામની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. ફોર્ચ્યુને આ અબજપતિને 2016ના ઇન્સ્ટાગ્રામ કિંગ સાબિત કર્યા હતા. 2016માં આ અબજોપતિની નેટવર્થ 502 કરોડ આંકવામાં આવી છે. આ અબજોપતિની લાઇફ એવી છે કે આપ દંગ રહી જશો. 300 કરોડની યોટમાં પાર્ટી, 19 લકઝરી કાર, પ્રાઇવેટ જેટમાં ફરવું, હિલટોપ પર રંગીન સાંજ અને બીજુ પણ ઘણું છે ટોનીની લાઇફમાં.
 
રૂપિયા છે સૌથી જરૂરી
 
43 વર્ષના ટોનીની લાઇફમાં રૂપિયા સૌથી જરૂરી ચીજ છે. ટોનીને એક ઇન્ટરવ્યૂમાં જયારે પૂછવામાં આવ્યું કે પોતાના જીવનમાં પાંચ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ જણાવો. તો ટોનીનો જવાબ હતો રૂપિયા, રૂપિયા અને રૂપિયા. નાઇટક્લબનો બિઝનેસ કરનારા આ અબજોપતિની કમાણીમાં ઇન્સ્ટાગ્રામનો બહુ જ મોટો રોલ છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 15 લાખ ફોલોઅર્સ છે, જેમને પોતાની લેવિસ લાઇફ દ્ધારા એન્ટરટેન કરીને કમાણી કરે છે.
 
આગળની સ્લાઇડમાં, આ 11 લકઝરી કારોના માલિક છે ટોની...
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know The Lifestyle Of Multimillionaire King of Instagram Tony Toutouni
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.