• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» How Much Do These World Leaders Earn?

ટ્રમ્પને મળે છે રૂ.2.72 કરોડ, જાણો મોદી સહિત અન્ય રાષ્ટ્રપ્રમુખોનો પગાર

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે 4 લાખ ડોલર એટલે કે અંદાજે 2.72 કરોડ રૂપિયાનો પગાર લેવાનો ઇન્કાર કર્યો છે. તેઓ ફક્ત 1 ડોલરનો જ પગાર લેશે. જો કે અમેરિકાના બંધારણ અનુસાર તેઓને નક્કી કરેલો પગાર સ્વીકારવો પડે છે. જો કે ટ્રમ્પે પોતાની સેલેરીમાંથી માત્ર 1 ડોલરનો પગાર લઇ બાકીને પગાર દાન કરી દેવાની જાહેરાત કરી હતી પરંતુ ખરેખર તેમણે આવુ કર્યું કે નહીં તેની કોઇ વિગતો હજુ સુધી મળી નથી. અમે આજે તમને વિવિધ દેશોના રાષ્ટ્રપ્રમુખોને મળતા પગાર વિશે જણાવીશું. શું આપ જાણો છો કે ભારતના પીએમ નરેન્દ્ર મોદીનો વાર્ષિક પગાર કેટલો છે. જાણો, કયા રાષ્ટ્રાધ્યક્ષનો કેટલો છે પગાર...
 
આગળની સ્લાઇડમાં વાંચો મોદી સહિત અન્ય રાષ્ટ્રપ્રમુખોના પગાર વિશે...
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How much do these world leaders earn?
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.