• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Indian Celebrities With Their Favorite Holiday Destinations

સચિન, સલમાન, બિપાશા અહીં ગાળે છે રજા, જાણો કેટલો આવે છે ખર્ચ

નવી દિલ્હીઃગરમીની શરૂઆતની સાથે જ ઇન્ડિયન સેલિબ્રિટીઝ રજા ગાળવા માટે દેશ-વિદેશ જાય છે. મસૂરી પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનું ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. જ્યારે કેટલાક સ્ટાર આ સમયે યૂરોપ જવાનું પસંદ કરે છે. ભાસ્કર તમને અહીં ઇન્ડિયન સેલિબ્રિટીઝના ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને ત્યાંના પેકેજ વિશે જણાવી રહ્યું છે. 

સચિન તેંડુલકર
ફેવરિટ પ્લેસ : મસૂરી

ગરીમાં દરમિયાન સચિન તેંડુલકર મસૂરીમાં રજા ગાળવાનું પસંદ કરે છે. ઘણાં વર્ષોથી તેઓ દર વર્ષે ગરમીમાં મસૂરી જાય છે. અહીં તેઓ પોતાના મિત્ર સંજય નારંગના ઘરે રહેવાનું પસંદ કરે છે. ભારતના લોકોની વચ્ચે મસૂરી ગરમીમાં રજા ગાળવાનું શ્રેષ્ઠ સ્થળ છે. 

શું છે મસૂરીનું ટૂર પેકેજ

સમયઃ 7 દિવસ 6 રાત
પેકેજ ખર્ચઃ 18થી 20 હજાર રૂપિયા

ઘણીં ટ્રાવેલ કંપનીઓ 18થી 20 હજાર રૂપિયામાં મસૂરીની એક સપ્તાહની ટૂરની ઓફર કરે છે. આ પેકેજમાં આવવા-જવાનું ભાડું સામેલ નથી હોતું. જો આવવા-જવાનો ખર્ચ સામેલ કરવામાં આવે તો ટૂરનું આ પેકેજ ભારતના દરેક શહેર પ્રમાણે અલગ હોઈ શકે છે. કોક્સ એન્ડ કિંગ, મેક માઈ ટ્રિપ અને ઈઝી ગો જેવી ટૂર કંપનીઓ આ પેકેજ પ્રોવાઈડર કરી રહી છે. 

નોંધઃ 
1. અહીં આપવામાં આવેલ ટૂર પેકેજ અલગ-અલગ ટ્રાવેલ કંપનીઓ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલ જાણકારીના આધારે આપવામાં આવ્યા છે. 
2. અહીં દર્શાવવામાં આવેલ ટૂર પેકેજનો ખર્ચ એક વ્યક્તિ પ્રમાણેનો છે. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો...શાહરૂખ ક્યાં ફરવાનું પસંદ કરે છે...
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian Celebrities With Their Favorite Holiday Destinations
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.