• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Harvard Come Top Globally For Producing Millionaires

અહીંથી ભણનારા સૌથી વધુ બને છે અબજોપતિ, બે ભારતીય પણ છે સામેલ

નવી દિલ્હીઃ કોલેજની ડિગ્રી કોઇને અમીર બનવાની ગેરંટી નથી આપતી, પરંતુ એક યૂનિવર્સિટી એવી છે જ્યાં ભણીને બહાર નીકળનારા સૌથી વધુ અબજોપતિ હોય છે. વેલ્થ-એક્સ ફર્મના અનુસાર, હાર્વર્ડ દુનિયાની ટોપ યૂનિવર્સિટી છે. જેણે સૌથી વધુ અબજપતિ પ્રોડ્યૂસ કર્યા છે. રિપોર્ટ અનુસાર, હાર્વર્ડથી સૌથી વધુ 125 અબજોપતિ બન્યા છે. જેની કમ્બાઇન્ડ વેલ્થ 38.35 લાખ કરોડ રૂપિયા છે. આ યૂનિવર્સિટીમાંથી બે ભારતીયો પણ ભણ્યા છે. જેની નેટવર્થ 1 અબજ ડોલરથી વધુ છે. અમે આવા 10 અબજોપતિઓ વિશે તમને જણાવી રહ્યા છીએ જે હાર્વર્ડમાંથી ભણ્યા છે....
 
હાર્વર્ડ ડ્રોપઆઉટ પણ બન્યા અબજોપતિ
 
હાર્વર્ડમાંથી અભ્યાસ કરનારા બે એવા પણ છે જેમણે અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો. તેમાં માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને બીજા છે ફેસબુકના માર્ક ઝકરબર્ગ. ગેટ્સની કુલ નેટવર્થ 5.81 લાખ કરોડ જ્યારે ઝકરબર્ગની 4.17 લાખ કરોડ રૂપિયા છે.
 
આગળની સ્લાઇડમાં – બ્લૂમબર્ગ છે45.4અબજ ડોલરના માલિક
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Harvard Come Top Globally for Producing Millionaires
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.