• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Earth Policy Institute Report Says Bicycle Production Quadrupled Between 1950 And 2007

આ છે વિશ્વની 5 સુંદર સાઈકલ, જાણો કિંમત, જુઓ PHOTOS

નવી દિલ્હીઃ સુપરબાઈક અને સ્ટાઈલિશ મોટરબાઈકસના આ સમયમાં સાઈકલની વાત કરવામાં આવે તો થોડું આશ્ચય જરૂર થાય છે. જોકે શું તમને ખબર છે કે 1950થી 2007 દરમિયાન સાઈકલનું પ્રોડકશન ચાર ગણું વધ્યું છે. જોકે આ ગાળા દરમિયાન કાર પ્રોડકશન બે ગણું જ વધ્યું છે. અમેરિકાના એનવરોમેન્ટલ એડવોકેસી ગ્રુપ અર્થ પોલિસી ઈનસ્ટીટયુટના એક રિપોર્ટમાં આ જાણકારી પ્રકાશમાં આવી છે.
 
બીબીસીના એક રિપોર્ટના જણાવ્યા અનુસાર, અર્થ પોલિસી ઈનસ્ટીટયુટ એ કહ્યું છે કે ફ્યુઅલના વધતા ભાવ અને શહેરોમાં વધતી ભીડભાડના કારણે સાઈકલનો સમય ફરીથી પરત આવી રહ્યો છે. છેલ્લા 10 વર્ષનો સમય સાઈકલ માટે મોટા ફેરફારનો સમય રહ્યો છે. લાઈટવેટ મટિરિયલ્સ, એડવાનસ્ડ સેફટી અને કમ્ફર્ટ ફીચરે તેમાં ખુબ જ મદદ પહોંચાડી છે. હવે સાઈકલો ખુબ જ સુંદર અને એડવાન્સ થઈ ગઈ છે. રિપોર્ટના જણાવ્યા અનુસાર,ચાલો જાણીએ ખુબ સુરત સાઈકલો વિશે...
 
આગળની સ્લાઈડમાં જાણો, સુંદર સાઈકલો વિશે...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.