• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Do You Know Dawood Property More Than Pak Pm Nawaz Sharif And Businessman Muhammad Mansha

નવાઝ શરીફથી વધુ છે દાઉદની સંપતિ, પાકના સૌથી અમીર વ્યક્તિ પણ પાછળ

નવી દિલ્હીઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ હાલ ચર્ચામાં છે. દાઉદ કિડની ફેલ થવાને કારણે હાલ સમાચારોમાં છે. શું તમને ખબર છે કે તેની સંપતિ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફથી પણ વધુ છે અને તે ત્યાંના સૌથી અમીર વ્યક્તિ કરતા પણ પૈસાદાર છે.
 
પાકિસ્તાનમાં દાઉદના છે 9 મકાન
 
ગત વર્ષે આવેલા એક રિપોર્ટ પ્રમાણે, દાઉદ ઈબ્રાહિમના પાકિસ્તાનમાં 9 મકાનો છે. તેમાં એક મકાન તેમણે 3 વર્ષ પહેલા પૂર્વ વડાપ્રધાન બેનરજી ભુટ્ટોના દિકરા બિલાવલ જરદારી ભુટ્ટોના ઘરની પાસે ખરીદયું હતું. આ સિવાય દાઉદના યુએઈ અને દુબઈમાં પણ વિશાળ બગલા છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, દાઉદની સંપતિ વિશે...
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Do You Know Dawood Property More Than Pak Pm Nawaz Sharif And Businessman Muhammad Mansha
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.