• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Bookies May Have Lost Billions Rupees Due To Defeat Of India Against Pakistan

ભારતની હારથી ડૂબ્યા 2,000 કરોડ રૂપિયા, પરંતુ આમને થઇ ધૂમ કમાણી

નવી દિલ્હીઃભારતની હારથી કરોડો દર્શકો નિરાશ થયા છે, પરંતુ આ હારથી સટ્ટા બજારમાં અબજો રૂપિયા ડૂબ્યાનું અનુમાન છે. એવું મનાય છે કે ભારતની હારના કારણે આશરે 2,000 કરોડ રૂપિયા ડૂબ્યા છે. સટ્ટા બજારના જાણકારોના જણાવ્યા અનુસાર, રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચ શરૂ થતા પહેલા સટ્ટો કરનારા મોટા ભાગના લોકોએ ટીમ ઇન્ડિયા માટે દાવ લગાવ્યા હતા.
 
ઓસ્ટ્રેલિયાના ન્યુઝપેપર મોર્નિંગ સિડની હેરાલ્ડે આ આંકડો 3250 કરોડ રૂપિયા જેટલો બતાવ્યો છે. જોકે, ઓલ ઇન્ડિયા ગેમિંગ ફેડરેશનના જણાવ્યા અનુસાર, 2000 કરોડ રૂપિયા જેટલો સટ્ટો થયો હતો. પરંતુ જાણકારો આ આંકડો અનેકગણો વધુ હોવાનું કહે છે. પરંતુ ભારતના પક્ષમાં મોટા ભાગના લોકોએ દાવ લગાવ્યો હતો.
 
આગળની સ્લાઇડમાં- ભારત-પાકિસ્તાનની મેચ સટોડિયા માટે ફેવરિટ
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bookies may have lost billions rupees due to defeat of India against Pakistan
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.