• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» A Click Of This Couple Earns Up To Rs 5 Lakh

એક ફોટાથી આ કપલ કમાય છે 5 લાખ સુધીની ઈન્કમ, જાણો કઈ રીતે

નવી દિલ્હીઃ વિશ્વમાં લોકો વિવિધ રીતોથી અને એટલી કમાણી કરી રહ્યાં છે કે ઘણી વાર આપણા માટે આ કમાણીની રકમને માનવી મુશ્કેલ બને છે. તાજેતરમાં એક એવા કપલની સ્ટોરી ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે, જે તેમના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો અપલોડ કરીને ભારે ભરખમ કમાણી કરી રહ્યાં છે. આ યુવા જોડીને લાખો લોકો ફોલો કરે છે અને આ જ તેમની મોટી કમાણીનું કારણ છે.
 
આ કપલને ઈનસ્ટાગ્રામ પર એક તસ્વીર અપલોડ કરવાના પાંચ લાખ રૂપિયા સુધી મળે છે. તમને જાણીને આશ્ચય થશે કે એક વાર તેમને પાંચ ફોટાના 22 લાખ રૂપિયા મળી ચુકયા છે. આ કપલ કોઈ નોકરી કરતું નથી, છતાં પણ ખુબ જ લકઝરી લાઈફ જીવે છે.
 
આગળ જાણો, કઈ છે આ જોડી અને કઈ રીતે કમાયા 5 ફોટાના 22 લાખ રૂપિયા....
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: A click of this couple earns up to Rs 5 lakh
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.