• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» If You Have 4 Million Dollar To Spend, You Could Afford An Entire Town

25 કરોડમાં વેચાઇ રહ્યું 256 એકરનું આખુ ગામ, જાણો શું છે કારણ

નવી દિલ્હીઃદુનિયામાં જ્યાં લોકોને એક ઇંચ જમીન ખરીદવા માટે મારામારી કરવી પડી રહી છે, તો બીજી તરફ એક આખુ ગામ વેચાઇ રહ્યું છે. 256 એકરના આ આખા ગામને વેચવા માટે તૈયારી ચાલી રહી છે. જેને વેચવા માટે નિયુકત એજન્ટે જણાવ્યું કે એક સમયે અહીં લાકડાનો ઘણો મોટો બિઝનેસ થતો હતો પરંતુ ધીમે ધીમે આ બિઝનેસ બંધ થઇ ગયો. જેના કારણે લોકો ગામ છોડીને જતા રહ્યા છે, જેનાથી હવે આખુ ગામ વેચાવા માટે તૈયાર છે. જો કે આ ડીલમાં પ્રાઇમરી સ્કૂલનું બિલ્ડિંગ સામેલ નથી. જેની શરૂઆતી બોલી 25 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
 
આ કારણે થઇ રહ્યું છે વેચાણ
 
અમેરિકાના ઓરેગન રાજયમાં ટિલર નામથી એક એક આખુ ગામ વેચાઇ રહ્યું છે. હકીકતમાં, આ ગામની વસતી પલાયન કરી ચૂકી છે, જેથી તેનું વેચાણ થઇ રહ્યું છે. આ પલાયનના કારણ અંગે એસેટ્સના એજન્ટે જાણકારી આપી. એસ્ટેટ એજન્ટના મતે અહીં રહેનારા લોકોએ વિસ્તારમાં લાકડાની કાપણી અને મિલ બંધ થયા પછી પલાયન શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું કે લાકડા માટે રૂપિયા આવવાના ઓછા થઇ ગયા તો મિલ બંધ થઇ ગઇ અને જ્યારે મિલ બંધ થઇ ગઇ તો ઘણાં સુથારોએ અહીંથી પલાયન શરૂ કરી દીધું.
 
આગળની સ્લાઇડમાં- ટિલર ગામમાં શું-શું છે ખાસ
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: If You Have 4 Million Dollar To Spend, You Could Afford An Entire Town
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.