• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Infrastructure» These Are Top Indian Business Colleges, Know Fees And Features

આ છે ભારતની ટોપ બિઝનેસ કોલેજો, જાણો તેની ફી અને ખાસિયતો

નવી દિલ્હીઃ જો તમે પણ કોઇ કંપનીના સીઇઓ બનવા માંગો છો, તો તેમાં એક સારી બિઝનેસ કોલેજની ડિગ્રી આપના કામમાં આવે છે. ભારતમાં હજારોની સંખ્યામાં બિઝનેસ કોલેજ છે. જ્યાં મેનેજમેન્ટનો અભ્યાસ તમે કરી શકો છો. પરંતુ, કઇ કોલેજ આ ડિગ્રી માટે સારી રહેશે અને કોર્સ પૂરો કરવામાં કેટલો ખર્ચ આવશે. તેની જાણકારી હોવી ઘણી જ જરૂરી છે. અલગ-અલગ રિપોર્ટ્સના આધારે અમે આપને જણાવી રહ્યા છીએ કે કઇ કોલેજથી બિઝનેસનો અભ્યાસ કરવાનું સારૂ છે અને ત્યાં કેટલો ખર્ચ થશે. જાણો આ બિઝનેસ કોલેજોની ફી અંગે....
 
ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કોલકાતા
 
પીજીડીએમ કોર્સ
 
કોર્સનો સમયગાળોઃ 24 મહિના
કોર્સની ફીઃ 19 લાખ રૂપિયા
 
બિઝનેસ એનાલિટિક્સમાં પીજી ડિપ્લોમા, આઇઆઇટી, ખડગપુર
 
કોર્સનો સમયગાળોઃ 24 મહિના
કોર્સની ફીઃ 17 લાખ રૂપિયા
 
પીજીપીઇએક્સ- એક્ઝિક્યુટિવ
 
કોર્સનો સમયગાળોઃ 12 મહિના
કોર્સની ફીઃ 22 લાખ રૂપિયા
 
આગળની સ્લાઇડમાં વાંચો, ભારતની ટોપ બિઝનેસ કોલેજ અને તેની ફી અંગે...
(Infrastructure Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These Are Top Indian Business Colleges, Know Fees And Features
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.