• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Infrastructure» These 5 Villages Give Tough Fight To City In Development

શહેરોને ટક્કર આપે છે ભારતના આ 5 હાઈટેક ગામડાઓ, જાણો તેમના વિકાસની ગતિ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત દેશના વિકાસ માટે ગામડાઓના વિકાસની વાત કરે છે. નાણાં મંત્રી અરૂણ જેટલી એ પણ બજેટમાં ભારતના ગામડાઓના વિકાસની વાત કરી છે. તેના માટે સરકારે બજેટમાં ઘણા પ્લાન કર્યા છે. ભારતમાં ઘણા એવા ગામો છે, જે મોર્ડન ગામડાઓમાં સામેલ છે. આ ગામડાઓનો વિકાસ ઘણાં મોટા શહેરો કરતા પણ વધુ છે. ચાલો જાણીએ વર્લ્ડના ટોપ સર્વેમાં ભારતના કેટલાક આવા ગામડાઓ વિશે...
 
હિવરે બજાર
ધ વિલેજ ઓફ મિલિનેયર
 
આ ગામ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં છે. હિવેર બજારને વિલેજ ઓફ મિલિનેયરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ગામમાં 60થી વધુ લોકો કરોડપતિ છે. આ દેશનું એક માત્ર ગામ છે જયાં આટલી સંખ્યામાં લખપતિ છે. અહીં ગરીબી ન હોવા બરાબર છે.
ગામને સમુધ્ધ બનાવવાનો શ્રેય પોપટરાવ પાવરને જાય છે. તે 1990માં આ ગામના સરપંચ તરીકે ચૂંટાયા, આ દરમિયાન તેમણે આ ગામની કાયાપલટી નાખી. ઉલ્લેખનીય છે કે તેમણે ગામમાં મોટા સ્તર પર ચાલી રહેલા લિકર કારોબાર પર બેન લગાવ્યો હતો.
તેની પર ખર્ચ થનારી કેપિટલનું રોકાણ તેમણે રેન-હારવેસ્ટિંગ અને કેપિટલ ફાર્મિંગમાં કર્યું. જે આ ગામડાઓ માટે ટર્નિંગ પોઈન્ટ બની ગયું. 1995માં આ ગામની પર કેપિટા ઈન્કમ 830 રૂપિયા હતી. જયારે 2012 તે વધીને 30,000 રૂપિયા થઈ ગઈ છે. લોકોની મહેનત અને પ્લાનિંગના કારણે ઈન્વેસ્ટમેન્ટનું રિઝલ્ટ એ છે કે અહીં આજે 60થી વધુ કરોડપતિ છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, અન્ય  ગામો વિશે...
(Infrastructure Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These 5 villages give tough fight to city in development
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.