• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Infrastructure» Start These 5 Business With 1l Investment, You Can Earn 30k Per Month

1 લાખ રૂપિયામાં શરૂ કરો આ 5 બિઝનેસ, દરેક મહિને થશે સારી આવક

નવી દિલ્હીઃપ્રગતિના આ સમયમાં સામાન્ય માણસ ભલે શહેર તરફ નજર દોડાવી રહ્યો હોય પરંતુ, ગામડાઓમાં ખેતી સાથે જોડાયેલા ઘણાં બિઝનેસ આજે પણ સારા છે. આ બિઝનેસથી લોકોને આવક થઇ રહી છે. આવા કેટલાક બિઝનેસમાં 1 લાખ રૂપિયા સુધીના રોકાણ કરીને ઘેર બેઠા 30 હજાર રૂપિયા સુધીની કમાણી દર મહિને તમે કરી શકો છો. જેના માટે તમારે થોડીક મહેનત કરવી પડશે.
 
આવો જાણીએ આવા 5 બિઝનેસ અંગે....
 
ડેરી બિઝનેસ
 
ઇન્વેસ્ટમેન્ટઃ 1 લાખ રૂપિયા
 
આ મામલે પહેલો નંબર ડેરી બિઝનેસનો જ આવે છે. તમે આ બિઝનેસને એક કે બે પશુઓની સાથે શરૂ કરી શકો છો. જેના માટે તમારે એક સારી ગાય 40 હજાર રૂપિયાની કિંમતમાં અને એક ઠીક-ઠાક ભેંસ 50-60 હજાર રૂપિયામાં મળી શકે છે. માર્કેટમાં દૂધની કિંમત 40-45 રૂપિયા પ્રતિ લીટર છે. દૂધ વેચવા માટે ડેરી કંપનીઓનો સંપર્ક કરી શકો છો. કે પછી લોકલ લેવલે મિલ્ક વેચનારાઓનો પણ સંપર્ક કરી શકો છો. આ બિઝનેસ માટે સરકાર ડેરી એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ સ્કીમ (ડીઇડીએસ) હેઠળ તમારે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 25 ટકા સુધી સબ્સિડી પણ આપે છે. જેમાં દર મહિને 50 હજાર રૂપિયા સુધીની આવક થઇ શકે છે.
 
આગળની સ્લાઇડમાં- વધુ એક બિઝનેસ અને તેનાથી થતી આવક અંગે.....
(Infrastructure Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Start These 5 Business With 1l Investment, You Can Earn 30k Per Month
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.