• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Infrastructure» Passenger To Reach Chennai To Banglore Within 30 Minutes

ચેન્નાઈથી બેંગલુરું માત્ર 30 મિનિટમાં પહોંચી શકાશે, આવી રહી છે આ ટ્રેન

નવી દિલ્હીઃ સાયન્સ ફિકશનની ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી ઝડપથી વાસ્તવિકતામાં બદલાતી જોઈ શકાય છે. ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજીમાં ઈનોવેશન કરી રહેલા અલન મસ્કે  હાઈપરલૂપ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી(એચટીટી)નું વિઝન રજૂ કર્યું છે. તેમાં એક ન્યુમેટ્રિક ટયુબમાં 1,200 કિલોમીટર પ્રતિ કલાક ( બુલેટ ટ્રેનની ઝડપથી લગભગ ત્રણ ગણી વધુ ફાસ્ટ)ની ગતિથી કેપ્સુલ ટ્રેન દોડી શકે છે. એટલે કે ચેન્નાઈથી બેંગલુરું સુધીના લગભગ 350 કિમીના અંતરને માત્ર 30 મિનિટમાં જ કાપી શકાશે. અનલ મસ્ક ટેસ્લા અને સ્પેસ એકસના ઓનર છે.
 
UAEને દુબઈ માટે જોઈએ છે આ ટેકનોલોજી 
 
- યુએઈ તેની કેપિટલ સિટિ દુબઈમાં તેનુ ટ્રાન્સપોર્ટેશનનું વર્ઝન બનાવવા માંગે છે.
- આ હાઈપરલુપ ટેકનોલોજીના કારણે દુબઈ ને ફઝૈરાહ વચ્ચેનું 105 કિંમીનું અંતર 10 મિનિટમાં કાપી શકાશે.
- સુપર ફાસ્ટ હાઈપરલૂપ ટ્રેન ક્વિકર ટ્રાન્સપોર્ટ બનાવવાની રેસમાં ઝડપથી અધિકથી અધિક શહેરોમાં વાસ્તવિકતામાં પરિણમી શકે છે.
- મિડિયા રિપોર્ટસના જણાવ્યા અનુસાર, એચટીટીના એક સિનિયર એકઝીકયુટીવનું કહેવું છે કે અનલ મસ્ક માટે ઈન્ડિયા ટાર્ગેટ માર્કેટ અને ટેકનોલોજી ટેલેન્ટનો એક સોર્સ છે.
 
આગળની સ્લાઈડમાં- વિમાન કરતા ઝડપથી પહોંચી જવાશે ?
 
(Infrastructure Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Passenger to reach Chennai to Banglore within 30 minutes
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.