• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Infrastructure» Bengaluru Become Worlds Most Dynamic City Beats London Silicon Valley

બેંગલુરુ દુનિયાનું મોસ્ટ ડાયનેમિક શહેર, સીલીકોન વેલીને રાખ્યું પાછળ

નવી દિલ્હીઃ બેંગલુરુએ દુનિયાના સૌથી ગતિશીલ શહેર (મોસ્ટ ડાયનેમિક સિટી)ની લિસ્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ લિસ્ટમાં ફર્સ્ટ આવવા માટે બેંગલુરુએ અમેરિકાના સિલિકોન વેલીની સાથે-સાથે લંડન અને શાંઘાઇને પણ પાછળ છોડી દીધા છે. બેંગલુરુની એક અસુરક્ષિત શહેરથી લઇને ઝડપથી બદલાઇ રહેલા શહેર સુધીની આ સફર ઘણી જ ચોંકાવનારી છે.  
 
બેંગલુરુનું નામ JLLના Annual City Momentum Index (CMI)માં પ્રથમ સ્થાને આવ્યું છે. આ લિસ્ટને આર્થિક વિકાસ અને ફેરફારોને સહન કરવાની ક્ષમતાના માપદંડો રાખીને પસંદ કરવામાં આવે છે. લિસ્ટમાં બેંગલુરુ ઉપરાંત, કેટલાક વધુ શહેરો છે જેણે ભારતની ખુશીને બેગણી કરવાનું કામ કર્યું છે. લિસ્ટમાં હૈદરાબાદ પાંચમાં નંબરે છે. ઉપરાંત, ચેન્નઇ અને પુણે પણ ટોપ 20માં જગ્યા બનાવી છે. તો દિલ્હી અને મુંબઇને ટોપ 30માં જગ્યા મળી છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો કઇ બાબતોને ધ્યાનમાં રાખીને બેંગલુરુને પસંદ કરાયું....
(Infrastructure Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bengaluru become worlds most dynamic city beats london silicon valley
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.