• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Infrastructure» These Five Startups City Will Supportive For Business

દેશના આ 5 શહેર આપે છે બિઝનેસની સારી તકો, જાણો કઇ છે તે સ્ટાર્ટઅપ સિટી

નવી દિલ્હીઃ ભારત જીડીપીના મામલે દુનિયાની સાતમી મોટી ઇકોનોમી છે. પરચેઝિંગ પાવર પેરિટીમાં તેને ત્રીજા નંબરે રાખવામાં આવ્યો છે. ભારતની સતત વધતી ઇકોનોમિક ગ્રોથને ધ્યાનમાં લેતાં સ્ટાર્ટ-અપ કલ્ચર અહીં ઝડપથી વધી રહ્યું છે. સ્ટાર્ટઅપ નાનો હોય કે મોટો જો તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પૂરી જાણકારી આપને હશે તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો તમે પણ સ્ટાર્ટઅપ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો ભારતના આ 5 શહેર ઘણાં સપોર્ટિવ થઇ શકે છે. આવો જાણીએ કયા છે આ શહેર....
 
બેંગાલુરૂ
 
ભારતમાં બિઝનેસ કરવાના હિસાબથી બેંગાલુરૂ ભારતનું સૌથી મોટું આઇટી સેકટર માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેને ભારતની સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે. બેંગાલુરૂના મેજર ટેક કંપનીઝ અંગે વાત કરીએ તો ઇન્ફોસિસ, વિપ્રો અને ઇસરો જેવા હેડક્વાટર અહીં છે. એજ્યુકેશન સેકટરમાં અહીં સારો ગ્રોથ છે. દેશની એજ્યુકેશનલ સંસ્થાઓ જેવી કે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ, આઇઆઇએમ, એનઆઇએફટી, એનઆઇડી, નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ અહીં છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો બીજા સ્ટાર્ટઅપ સિટી અંગે....

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.