• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» List Of 8 Yong Female Billionaires Of The World

નાની ઉંમરની આ સુંદરીઓની પાસે છે અપાર દોલત, જાણો ક્યાંથી કમાય છે

ન્યૂયોર્કઃ દુનિયાની આ 8 ઘણી જ સુંદર મહિલાઓને ઉપરવાળાએ ફક્ત રૂપ જ નહીં રૂપિયા પણ આપ્યા છે. તેમની અમીરીનો અંદાજ આપ એ વાત પરથી પણ લગાવી શકો છો કે જો તેમની દોલત આપના ઘરની ઉપર નાંખી દેવામાં આવે તો આપનું ઘર દબાઇ જાય. આ મહિલાઓની ઉંમર પણ વધારે નથી. કયા દેશની છે અને તેમની પાસે કેટલી દોલત છે તેની પર આવો નાંખીએ એક નજર
 
Amanda Hearst
 
Hearst Corporation ની માલિક Amanda Hearst ની પાસે 8.7 અબજ ડોલરની સંપત્તિ છે. આ કંપનીને તેમના પરદાદાએ બનાવી હતી. અમાંડાને પ્રાણીઓ પ્રત્યે ઘણો જ પ્રેમ છે અને તેમની પર થનારી જબરજસ્તી કે જુલમોની સામે અવાજ પણ ઉઠાવે છે. તે ગેરસરકારી સંગઠનો સાથે કામ કરે છે. જો રૂપિયામાં જણાવવામાં આવે તો તેની સંપત્તિ લગભગ 5,800 કરોડ રૂપિયા થાય છે.
 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય મહિલાઓની હેસિયત અને કથની અંગે
(Foreign Trade Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: List Of 8 Yong Female Billionaires Of The World
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.