• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» Know Why India Bans Chinese Milk Products & Mobiles

ભારતે ચીનના કેટલાક મોબાઈલો પર લાગાવ્યો છે પ્રતિબંધ, આ છે કારણો

નવી દિલ્હીઃ એક મોટું પગલું ભરી સરકારે ચીનમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવતી કેટલીક ઈલેકટ્રોનિક આઈટમ્સ, મોબાઈલ ફોન, સ્ટીલ પ્રોડકટ, મિલ્ક અને મિલ્ક પ્રોડકટ પર બેન લગાવ્યો છે. જે આઈટમો પર બેન લગાવવામાં આવ્યો છે તેને હવે ચીનથી ઈમ્પોર્ટ નહી કરી શકાય.
 
કોમર્સ મિનિસ્ટર નિર્મલા સીતારામણે લોકસભામાં આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કવોલિટી પર ઉઠી રહેલા સવાલોના પગલે સરકારે આ આઈટમોના ઈમ્પોર્ટ પર બેન લગાવવા અંગેનો નિર્ણય કર્યો છે.
 
જાણો કયા મોબાઈલ ફોન પર લાગ્યો બેન
 
-સરકારે ચીનમાંથી ઈમ્પોર્ટ કરાતા તમામ મોબાઈલ ફોનના ઈમ્પોર્ટ પર બેન લગાવ્યો નથી.
-એવા મોબાઈલ ફોન, જેમાં ઈન્ટરનેશનલ મોબાઈલ સ્ટેશન ઈકવિપમેન્ટ આઈડેન્ટીટી નંબર(IMEI) અથવા સિકયુરીટી ફિચચર્સ નથી તેના ઈમ્પોર્ટ પર બેન લગાવવામાં આવ્યો છે.
આગળની સ્લાઈડમાં- ખરાબ કવોલિટી નહીં ચલાવવામાં આવે
(Foreign Trade Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know Why India Bans Chinese Milk Products & Mobiles
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.