• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» Forex Reserves Fall To $361.99 Billion As On May 6

દેશનું ફોરેન એકસચેન્જ રિઝર્વ 1.13 અબજ ડોલર ઘટયું

દેશનું ફોરેન એકસચેન્જ રિઝર્વ 1.13 અબજ ડોલર ઘટયું
મુંબઈઃ 6મેના રોજ સમાપ્ત થયેલા સપ્તાહે દેશનું ફોરેકસ રિઝર્વ 1.13 અબજ ડોલર ઘટી 361.99 અબજ ડોલર થયું છે. તે અગાઉ 29 એપ્રિલે પુરા થયેલા સપ્તાહમાં અત્યાર સુધીના રેકોર્ડ સ્તર 363.12 અબજ ડોલરે હતું.
 
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વ્રારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, 6મેના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન ફોરેકસ રિઝર્વના સૌથી મોટા ઘટક ફોરેન કરન્સી એસેટમાં 1.03 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે અને તે હાલ 338 અબજ ડોલર પર છે. આ દરમિયાન ગોલ્ડ રિઝર્વ પણ 7.2 કરોડ ડોલર ઘટીને 20.4 અબજ ડોલર પર આવી ગયું છે.
 
ઈન્ટરનેશનલ મોનેટરી ફન્ડ(આઈએમએફ)ની પાસે સિકયોર ફન્ડ 2.60 કરોડ ડોલર ઘટીને 2.45 અબજ ડોલર રહ્યું છે.
 
(Foreign Trade Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Forex Reserves Fall To $361.99 Billion As On May 6
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.