• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» An Elon Musk Tweet Made Samsung SDI Lose $580 Million

આ શખ્સના ટ્વિટથી સેમસંગને થયું 3900 કરોડનું નુકસાન, જાણો કેવી રીતે

નવી દિલ્હીઃએ વાત પર કદાચ તમને ભરોસો નહીં પડે પરંતુ એક ટ્વિટથી એક કંપનીને 3,900 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જો કે આ હકીકત છે. આ રૂપિયા ગુમાવનારી કંપની છે સેમસંગ એસડીઆઇ અને ટ્વિટ કરનારો શખ્સ ટેસ્લા મોટર્સના સીઇઓ એલન મસ્ક છે. આવો જાણીએ આખો કેસ શું છે...
 
 
- આ કેસ ટેસ્લા મોટર્સની ઇલેક્ટ્રીક કાર 'મોડલ-3'ની બેટરીના સપ્લાયને લઇને છે.
- એ વાતનો લાંબા સમયથી અંદાજો લગાવાતો હતો કે સેમસંગની કંપની સેમસંગ એસડીઆઇ ટેસ્લાની આવનારી ઇલેક્ટ્રિક કાર મોડલ 3માં બેટરી સપ્લાય માટે તેની સાથે મળીને કામ કરી રહી છે.
- દરમ્યાન ટેસ્લાના સીઇઓ એલન મસ્કે ટ્વીટ કર્યું કે ‘‘હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે મોડલ-3ની બેટરી માટે ટેસ્લા પોતાની લોંગ ટાઇમ પાર્ટનર પેનેસોનિક સાથે કામ કરી રહી છે. એવું માનવામાં આવતું હતું કે જો પેનેસોનિક મોડલ-3 માટે બેટરી હેન્ડલ નહીં કરી શકે તો સેમસંગ એસડીઆઇ ડિવિઝન આની પર કામ કરશે. ટેસ્લામાં કર્મચારીઓને પ્રતિ કલાક 3500 રૂપિયા વેતન મળે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો – મસ્કના સિંગલ ટ્વિટની કેટલી થઇ અસર... 
(Foreign Trade Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: An Elon Musk Tweet Made Samsung SDI Lose $580 million
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.