• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» These 5 Banks Give 7 Per Cent Interest Rate On Saving Account More Than Others

આ 5 બેન્કોમાં સેવિંગ એકાઉન્ટ પર મળે છે 7% વ્યાજ, અન્ય કરતા ચડિયાતું

નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) સહિતની મોટા ભાગની બેન્કોના સેવિંગ એકાઉન્ટ (બચત ખાતા) પર 4 ટકા વ્યાજ મળે છે. આમાં સરકારી બેન્કો ઉપરાંત ખાનગી બેન્કોમાં પણ આટલો જ વ્યાજ દર છે. પરંતુ કેટલીક બેન્કો છે જે તમને તમારા બચત ખાતામાં રાખેલા નાણાં પર 7 ટકા વ્યાજ દર ચૂકવે છે.
 
આગળ તમને જે 5 બેન્કો વિશે બતાવી રહ્યા છીએ તેમાં તમે ઓછામાં ઓછો 6 ટકા વ્યાજ દર તમારા બચત ખાતા પર મેળવી શકો છો. નોર્મલ સેવિંગ એકાઉન્ટની જેમ જ આ એકાઉન્ટ્સમાં પણ તમારે મિનિમમ બેલેન્સ જાળવી રાખવું પડે છે. આ બેન્કોએ વ્યાજ દરના હિસાબથી મિનિમમ બેલેન્સ એમાઉન્ટ પણ નક્કી કરી રાખી છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- આ 5 બેન્કો વિશે જે 7 ટકા વ્યાજ દર આપે છે. સાથે જાણો મિનિમમ બેલેન્સ...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These 5 banks give 7 per cent interest rate on saving account more than others
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.