• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Banking »Step To Step Guide» SBI, PNB And Other Banks Has Launched The Flexi Deposit Schemes

સેવિંગ એકાઉન્ટ પર મળશે FD જેવું વળતર, બસ કરવાનું રહેશે આ કામ

નવી દિલ્હીઃ સામાન્ય રીતે તમામ લોકાનું બેન્કમાં સેવિંગ એકાઉન્ટ હોય છે. લોકો આ એકાઉન્ટમાં સેલેરી પણ લે છે અને 40થી 50 રૂપિયા સુધીનું બેલેન્સ પણ મેન્ટેન કરે છે. તેના દ્વારા તમને 4 ટકા વ્યાજ પણ મળે છે. અમે તમને એક એવો રસ્તો બતાવી રહ્યાં છે જેના દ્વારા તમે તેટલા જ પૈસાથી 7થી 8 ટકા સુધીનું વ્યાજ મેળવી શકો છો. તે માટે તમારે ફલેકસી ડિપોઝીટ સ્કીમમાં રોકાણ કરવાનું રહેશે અને આમ કરવાથી તમે સેવિંગ એકાઉન્ટ પર એફડી જેવું વ્યાજ મેળવી શકશો.
 
શું છે ફલેકસી ડિપોઝીટ સ્કીમ
 
ફલેકસી ડિપોઝીટ સ્કીમ આમ સેવિંગ ડિપોઝિટની જેમ જ છે. તેમાં તમારે એક નિશ્ચિત રકમ જમા કરાવાની રહેશે. તેમાં તમે તમારી સુવિધા અનુસાર કોઈ પણ સમયે રકમ જમા કરાવી શકશો. રિકરિંગ ડિપોઝીટમાં તમારે દર મહિને નક્કી રકમ જમા કરાવાની હોય છે, ત્યારે તમને 7થી 8 ટકા સુધીનું વ્યાજ મળે છે. ફલેકસી ડિપોઝીટની વિશેષતા એ છે કે આ ડિપોઝીટને તમે વાપરી શકો છો અને તેમાં એફડી જેવું વ્યાજ મળી શકે છે. મોટા ભાગની બેન્કો સેવિંગ એકાઉન્ટ પર 4 ટકા વ્યાજ આપી રહી છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, ફલેકસી ડિપોઝીટ સ્કીમનો કઈ રીતે ઉઠાવી શકાશે ફાયદો...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.