• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» RBI Has Not Extend The Charge Free Period Of Atm Use After The 31st December

નોટબંધી બાદ ATM, ડેબિટ કાર્ડ પર કપાઈ રહ્યું છે તમારું ખિસ્સું, જાણો કેવી રીતે

નવી દિલ્હીઃનવા વર્ષમાં તમારા માટે એટીએમ, ડેબિટ કાર્ડ યુઝ કરવા મોંઘા થઈ ગયા છે. આરબીઆઈ એ નોટબંધી બાદ એટીએમ, ડેબિટ કાર્ડથી થનારા ટ્રાન્ઝેકશન પર આપવામાં આવેલી છૂટને ખત્મ કરી દીધી છે. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 8 નવેમ્બરે 500 અને 1,000 રૂપિયાની જૂની નોટોને બેન કરી ત્યારે કહ્યું હતું કે કેશલેસ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા માટે યુઝર્સને ઘણી બધી સુવિધા આપવામાં આવશે.
 
31 ડિસેમ્બરે ખત્મ થયેલી ડેડલાઈન
 
આરબીઆઈ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતને જોતા 31 ડિસેમ્બર સુધી એટીએમના યુઝથી લઈને ડેબિટ કાર્ડના ઉપયોગ પર લાગતા ચાર્જને દૂર કર્યો હતો. જેની ડેડલાઈન હવે ખત્મ થઈ ગઈ છે. જયારે આ સામાચાર લખવામાં આવી રહ્યાં છે ત્યાં સુધી આરબીઆઈએ ચાર્જમાં છુટ ચાલુ રાખવા અંગે કોઈ પણ નોટિફિકેસન બહાર પાડયું નથી.
 
આગળની સ્લાઈડમાં વાંચો, એટીએમમાંથી પૈસા નીકાળવા કઈ રીતે થયા મોંઘા...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: RBI Has Not Extend The Charge Free Period Of Atm Use After The 31st December
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.