• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Now Get Loans Against Stocks From HDFC

શેરો પર માત્ર 3 મિનિટની અંદર લોન આપશે HDFC બેન્ક, જાણો પ્રોસેસ

નવી દિલ્હીઃ પ્રાઈવેટ સેકટરની દેશની સૌથી મોટી બેન્ક એચડીએફસીએ માત્ર 3 મિનિટની અંદર લોનની ઓફર રજૂ કરી છે. એચડીએફસી બેન્ક આ લોન વિવિધ કંપનીઓના શેર્સના બદલે આપી રહી છે. એચડીએફસી બેન્કે તેના માટે નેશનલ સિકયિરીટી ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ની સાથે ખાસ કરાર કર્યો છે. ઓફર ઓપનારી પ્રથમ બેન્ક બની HDFC...
 
કંપનીઓના શેરના બદલામાં લોનની ઓફર કરવાનો આ મામલો ભારત જ નહિ પરતું સમગ્ર વિશ્વમાં આ પ્રકારનો પ્રથમ મામલો છે. જોકે આ ઓફર રજૂ કરતા પહેલા એચડીએફસી બેન્ક અને એનએસડીએલએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સાથે ચર્ચા-વિચારણા કરી હતી. અનસિક્યોર્ડ હોમ એન્ડ મોર્ગેજ લોન એચડીએફસી બેન્કના કન્ટ્રી હેડ અરવિંદ કપિલે કહ્યું કે કદાચ આ પ્રકારની લોન ઓફર કરનાર અમે વિશ્વની પ્રથમ બેન્ક છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, આ રીતે પ્રાપ્ત કરી શકો છો લોન...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Now get loans against stocks from HDFC
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.