• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» IT Dept, EDLooking Into Over Rs 16,000 Cr Deposited In Different Accounts Of Cooperative Banks

500-1000ની જૂની નોટમાં લોકોએ કર્યું 80,000 કરોડની લોનનું રિપેમેન્ટઃ IT

નવી દિલ્હીઃ નોટબંધી દરમિયાન બેન્કોમાં થયેલી ડિપોઝીટના નવા આંકડા બહાર આવ્યા છે. નોટબંધી બાદ લોકોએ 80,000 કરોડ રૂપિયાની લોનનું રિપેમેન્ટ 500-1000ની નોટોમાં કેશમાં કર્યું છે. આ દરમિયાન ડોરમેટ બેન્ક એકાઉન્ટસ એટલે કે ઈનએક્ટિવ ખાતામાં 25,000 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, સરકારે બેન્કોમાંથી નોટબંધી દરમિયાન થયેલી કેશ ડિપોઝીટસનો રિપોર્ટસ માંગ્યો હતો. જેના એનાલિસિસ બાદ આ આંકડા બહાર આવ્યા છે. 3-4 કરોડ રૂપિયાની ડિપોઝીટ પર ટેકસ ચોરીનો શંક...
 
- આઈટી ડિપાર્ટમેન્ટના એક સિનિયર અધિકારીએ જણાવ્યું છે કે સરકારે બેન્કો પાસેથી નોટબંધી દરમિયાન ઘણી કેટેગરીમાં થયેલી ડિપોઝીટસનો રિપોર્ટ માંગ્યો હતો. આ રિપોર્ટસનું એનાલિસિસ કર્યા બાદ આઈટી ડિપાર્ટમેન્ટને ડિટેલ સોપવામાં આવી .
- આઈટી ઓફિસરે કહ્યું છે કે 3-4 કરોડ રૂપિયાની કેશ ડિપોઝીટ પર કર ચોરીની શંકા છે. આઈટી ડિપાર્ટમેન્ટને તેની તપાસ કરવા અને ડિપોઝીટર્સને નોટીસ મોકલવા માટે કહેવામાં આવ્યું છે.
- હાલ અમારા મોટી સંખ્યામાં ડેટા છે. એનાલિસિસમાં બહાર આવ્યું કે નોટબંધી બાદ 60 લાખથી વધુ એકાઉન્ટસમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુની ડિપોઝીટ કરવામાં આવી છે.
 
કો-ઓપરેટિવ બેન્કોમાં જમા 16 હજાર કરોડની તપાસ
 
- આઈટી ડિપાર્ટમેન્ટ અને એનફોર્સમેન્ટ ડાયરેકટોરેટ કોઓપરેટિવ બેન્કોમાં અલગ-અલગ એકાઉન્ટસમાં 16 હજાર કરોડ રૂપિયાથી વધુ ડિપોઝીટની તપાસ કરી રહી છે.
- આંકડાઓનું એનાલિસિસ કર્યા બાદ પ્રકાશમાં આવ્યું કે રિજનલ રૂરલ બેન્કોમાં અલગ-અલગ એકાઉન્ટસમાં પણ 13,000 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવામાં આવી છે.
- આઈટી ઓફિશિયલે જણાવ્યું છે કે, આંતકવાદ અફેકટેડ સ્ટેટસમાં પણ ઘણી જગ્યો પર કેશ ડિપોઝીટ કરવામાં આવી છે. અહીં પણ એજન્સી તપાસ કરશે. જરૂરિયાત પડવા પર એકશન લેવામાં આવશે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, ઉતર-પૂર્વી રાજયોમાં જમા થયા 10,700 કરોડ...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IT Dept, EDLooking Into Over Rs 16,000 Cr Deposited In Different Accounts Of Cooperative Banks
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.