• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» IDFC Bank Gives Benefits Worth 25,000 Rupees On Saving Account

આ બેન્કમાં ખોલાવો સેવિંગ એકાઉન્ટ, મળશે 10,000નો ફાયદો

નવી દિલ્હીઃ જો કોઇ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર વાર્ષિક 10,000 રૂપિયાથી વધુ ફાયદો માત્ર 25,000ની જમા રકમ પર આપે તો કોઇ પણ આવી બેન્કમાં ખાતુ ખોલવા ઇચ્છશે. ખાનગી સેક્ટરની આઇડીએફસી બેન્ક પોતાને ત્યાં સેવિંગ એકાઉન્ટ ખોલીને તેમાં રૂ.25,000નું બેલેન્સ રાખે તો તે ગ્રાહકને રૂ,.10,150નો ફાયદો આપી રહી છે.
 
આઇડીએફસી બેન્ક પોતાના ગ્રાહકોને આ ફાયદો સેવિંગ પર મળતા વ્યાજ ઉપરાંત મૂવી ટિકિટ, વિસા સિગ્નેચર ડેબિટ કાર્ડ, કોઇ પણ બેન્કમાં અનલિમિટેડ ATM ટ્રાન્જેક્શન જેવા સ્વરૂપે આપી રહી છે. સામાન્ય રીતે, કોઇ પણ બેન્કમાં બચત ખાતુ ખોલવા પર માત્ર વ્યાજ જ મળે છે અને તે પણ વાર્ષિક 4 ટકા જ હોય છે. કેટલીક બેન્કો 1 લાખ રૂપિયાથી વધુ રકમ જમા રાખો તો 7 ટકા સુધી વ્યાજ પણ આપી રહી છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- આઇડીએફસી બેન્ક કેવી રીતે અને કેટલો આપી રહી છે ફાયદો...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IDFC Bank gives benefits worth 25,000 rupees on saving account
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.