• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Follow These Three Steps In Saving To Be Crorepati At The Age Of 21

21 વર્ષની ઉંમરે કરોડપતિ બનવા આ 3 રીતે કરો સેવિંગ

નવી દિલ્હીઃ તમારા માટે કરોડપતિ બનવું ખુબ જ સરળ છે. આ માટે તમારે દર મહિને 10 હજાર રૂપિયા સુધીનું રોકાણ કરવાનું રહેશે. રોકાણ માટે તમે ત્રણ પ્રકારનો એપ્રોચ અપનાવી શકો છે. તેના દ્વારા 21 વર્ષથી લઈને 26 વર્ષના ગાળામાં 1 કરોડ રૂપિયાથી વધુનું સેવિંગ થશે. જો તમે રિસ્ક ન લેવા માગતા હોય તો તમે કનઝર્વેટિવ એપ્રોચ અપનાવી શકો છે. જો તમારામાં થોડું રિસ્ક લેવાની ક્ષમતા હોય તો તમે મોડરેટ એપ્રોચ અપનાવી શકો છે. જો તમે તેના કરતા પણ વધુ રિસ્ક લઈ શકતા હોય તો તમે એગ્રેસિવ એપ્રોચ અપનાવી શકો છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો - 3 પ્રકારની સ્ટ્રેટેજી વિશે...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Follow These Three Steps In Saving To Be Crorepati At The Age Of 21
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.