• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» HDFC Bank Reduced The Number Of Free Cash Transactions At Branches

એચડીએફસી બેન્કે પોતાની બ્રાન્ચોમાં કેશ ટ્રાન્ઝેક્શનની ફી વધારી, તકો ઘટાડી

મુંબઇઃદેશની બીજી સૌથી મોટી બેન્ક એચડીએફસી બેન્કે હોમ બ્રાન્ચ અને નોન હોમ બ્રાન્ચમાંથી કેશ ટ્રાન્ઝેક્શન કરનારા પર ફી વધારવાની સાથે જ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધાઓમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. વધેલી ફી એક માર્ચથી લાગૂ થશે.
 
 
ક્યાં ક્યા વધ્યા ચાર્જ
 
 
થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શન મર્યાદા 25,000 રૂપિયા પ્રતિ દિન કરી
હોમ બ્રાન્ચમાંથી ફ્રી ટ્રાન્ઝેક્શન 5 વખતની સુવિધાને 4 વાર કરી
આવા ટ્રાન્ઝેક્શન પર ફીસને 50 ટકા વધારીને 150 રૂપિયા કરી
હોમ બ્રાન્ચમાંથી કેશ જમા અને ઉપાડની મર્યાદા 2 લાખ રૂપિયા નક્કી કરી
તેના મોટા ટ્રાન્ઝેક્શન પર મિનિમમ 150 રૂપિયા કે 5 રૂપિયા પ્રતિ હજાર ફી લગાવી
નોન હોમ બ્રાન્ચથી ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદા 25 હજાર રૂપિયા સુધી કરી
 
 
આગળની સ્લાઇડમાં વાંચો, અન્ય બેન્કોનાં ચાર્જ....
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: HDFC Bank reduced the number of free cash transactions at branches
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.