• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Update» FD Is Not Very Attractive Option Due To Low Interest Rate

બેન્ક FD કરતા વધુ રિટર્ન આપશે આ સરકારી સ્કીમ્સ, તમે પણ ઉઠાવો ફાયદો

નવી દિલ્હીઃસામાન્ય રીતે લોકો સુરક્ષિત રોકાણ અને આકર્ષક રિટર્ન માટે બેન્ક એફડીમાં પૈસાનું રોકાણ કરે છે. જોકે છેલ્લા બે વર્ષમાં એફડી પર મળનારું વ્યાજ સતત ઓછું થઈ રહ્યું છે. હાલના સમયમાં બેન્ક એફડી પર 7 ટકા વ્યાજ મળી રહ્યું છે. એવામાં એફડીમાં પૈસાનું રોકાણ કરવું એ પહેલા જેવું આકર્ષક રહ્યું નથી. પરંતુ બેન્ક એફડી કરતા અન્ય સુરક્ષિત સાધનોમાં થોડું વધારે વ્યાજ મળે છે. તેમાં રોકાણ કરવું જોઇએ. જોકે, તેમાં રોકાણનો ગાળો લાંબો છે.
 
એફડીમાંથી જો સમય કરતા પહેલા પૈસા ઉઠાવી લેવામાં આવે તો નુકશાન થાય
 
આ સિવાય એફડીમાંથી સમય કરતા પહેલા પૈસા ઉઠાવી લેવામાં આવે તો તમારે આર્થિક નુકશાન ઉઠાવવું પડે છે. આગામી સમયમાં એફડી પર વ્યાજ હજુ ઘટી શકે છે. એવામાં અમે તમને સુરક્ષિત અને આકર્ષક રિટર્ન આપનારી કેટલીક સરકારી સ્કીમો વિશે જણાવી રહ્યાં છે. જયાં પૈસા લગાવીને તમે એફડીથી વધુ રિટર્ન પ્રાપ્ત કરી શકો છો.
 
આગળની સ્લાઈડમાં જાણો, પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ પર કેટલું મળશે રિટર્ન...
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: FD is not very attractive option due to low interest rate
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.