• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Policy» Bank Of India Gives Loan Up To 1 Cr Under Star Laghu Udyami Samekit Loan

બિઝનેસ માટે આ બેન્ક આપશે 5 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની લોન

નવી દિલ્હીઃએન્ટરપ્રેન્યોરશીપને પ્રોત્સાહન આપવા માટે બેન્કો તરફથી અનેક પ્રકારની ક્રેડિટ સ્કીમ ચલાવાઇ રહી છે. રૂરલ, અર્બન કે મેટ્રો શહેરોમાં બિઝનેસ માટે ઘણી બેન્ક અલગ-અલગ સ્કીમ હેઠળ લોન આપી રહી છે. બેન્ક ઓફ ઇન્ડિયા પણ પોતાની સ્ટાર લઘુ ઉદ્યમી સમેકિત લોન સ્કીમ હેઠળ બિઝનેસ માટે લોન આપી રહી છે. આ સ્કીમ હેઠળ માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝનો બિઝનેસ શરૂ કરવા માટે 5 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવી રહી છે. જેના માટે બેન્કોની બ્રાન્ચ સાથે સીધો સંપર્ક કરી શકાય છે. આ લોનને ડિમાંડ-ટર્મ લોનના ફોર્મમાં કમ્પોઝિટ લોન કહે છે.
 
આગળની સ્લાઇડમાં લોનનો હેતુ અને કયા લોકેશન માટે કેટલી મળશે લોન...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bank Of India Gives Loan Up To 1 Cr Under Star Laghu Udyami Samekit Loan
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.