• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Bank Charges To Be Increased After GST

1 જુલાઈથી ATM ટ્રાન્ઝેકશન અને લોન લેવાનું થશે મોંઘુ, આ બાબતો જાણવી જરૂરી

નવી દિલ્હીઃ1 જુલાઈથી દેશમાં વસ્તુ અને સેવા કર GST લાગુ થઈ રહ્યો છે. તેની અસર બેન્કિંગ સેવાઓ પર પણ થશે. અમે તેમને જણાવી રહ્યાં છીએ કે 1 જુલાઈ બાદ કઈ બેન્કિંગ સેવઓ મોંઘી થઈ જશે.
 
એટીએમમાંથી પૈસા નીકાળવા થઈ જશે મોંઘા
 
1 જુલાઈથી તમારા માટે એટીએમમાંથી પૈસા નીકાળવા મોંઘા થઈ જશે. જીએસટી અંતર્ગત 1 જુલાઈથી એટીએમ ટ્રાન્ઝેકશન ચાર્જ પર 18 ટકા ટેકસ લગશે. જે અત્યાર સુધી 15 ટકા હતો. હાલ પોતાની બેન્કમાંથી એક મહિનાના 5 ટ્રાન્ઝેકશન અને બીજી બેન્કોના એટીએમમાંથી 3 ટ્રાન્ઝેકશન ફ્રી છે. જોકે દેશના છ મોટા શહેરોમાં પોતાની બેન્કના એટીએમમાંથી 3 ટ્રાન્ઝેકશન ફ્રી છે. તેનાથી વધુ ટ્રાન્ઝેકશન કરવા પર પ્રતિ ટ્રાન્ઝેકશન 20 રૂપિયા અને સર્વિ ટેકસ આપવાનો રહેશે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, લોન લેવું થશે મોંઘુ...
 
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bank charges to be increased after GST
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.