• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Adhaar Is Mandatory For Opening Bank Account

બેન્ક ખાતું ખોલવા અને 50 હજારથી વધુ ટ્રાન્ઝેક્શન માટે આધાર ફરજિયાત

નવી દિલ્હીઃબેન્ક એકાઉન્ટ ખોલાવવા માટે આધાર ફરજિયાત બન્યું છે. એટલે કે તમે આધાર વિના હવેથી બેન્કમાં ખાતું ખોલાવી શકશો નહિ. જેઓ પહેલાથી બેન્કમાં ખાતું ધરાવે છે તેમણે 31 ડિસેમ્બર સુધીમાં પોતાના બેન્ક ખાતાને આધાર સાથે લિન્ક કરવું પડશે. એવું નહિ કરો તો બેન્ક ખાતું અમાન્ય થઇ જશે.
 
50,000 રૂપિયાથી વધુ નાણાકીય લેવડદેવડ પર આધાર જરૂરી

હવે બેન્કમાં 50,000 રૂપિયાથી વધારે નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે આધાર આપવું પડશે. એવું મનાય છે કે તેનાથી કાળા નાણાં પણ અંકુશ લગાવવામાં મદદ મળશે.
 
સુપ્રીમ કોર્ટે આધાર પર સરકારના વલણને યોગ્ય ઠરાવ્યું
 
થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરવા માટે આધારને ફરજિયાત બનાવવાના સરકારના વલણને યોગ્ય ગણાવ્યું હતું. કોર્ટમાં આધારને મેન્ડેટરી કરવા પર સરકારના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
 
આગળની સ્લાઇડમાં વાંચો- આધારને બેન્ક એકાઉન્ટ સાથે કેવી રીતે કરશો લિન્ક
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Adhaar is mandatory for opening bank account
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.