• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Commodity Market »Facts» You Will Be In Utmost Shock When You Will Know How Much Sehwag Earns Through His Tweets

યુવરાજ-પ્રિયંકા જેવા સેલિબ્રિટીને મળ્યું કમાણીનું નવું માધ્યમ, કરે છે લાખોમાં કમાણી

નવી દિલ્હીઃ ઈન્ટરનેટ પર કમાણી કરવાની ઘણી રીતો છે પરંતુ છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા ઓનલાઈન કમાણી કરવાનું સાધન બની ગયું છે. સોશિયલ મીડિયાનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી લાખોમાં કમાણી કરી શકાય છે. જોકે આમ આદમી માટે આ બધી વસ્તુઓ આટલી સરળ હોતી નથી. જોકે સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને પણ લાખોમાં કમાણી કરી લે છે. ટવિટર બન્યું કમાણીનું સાધન...
 
- વાસ્તવિક રીતે કમાણીનું મુખ્ય સાધન કેટલીક બ્રાન્ડ છે, જેને ટવિટર દ્વારા પ્રમોટ કરવામાં આવે છે અને બદલામાં ત્યા ક્લિક કરીને તેમને પૈસા મળે છે.
- તાજેતરમાં જ પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે સ્વીકાર કર્યો છે કે તે કેટલાક ખાસ પ્રકારના ટવીટ કરીને દર મહિને પાંચ લાખ રૂપિયાની કમાણી કરે છે.
- એટલે કે સહેવાગ કોઈ બ્રાન્ડ માટે ટવીટ કરો છે તો તેના માટી રકમ પણ લે છે.
- આ જ રીતે ઘણા અન્ય સેલેબ પણ છે જે ટવીટ કરીને કમાણી કરે છે.
- આજે અમે તમને કેટલાક સેલેબ્સ વિશે જણાવી રહ્યાં છે જે ટવીટ કરીને લાખોમાં કમાણી કરી લે છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, સહેવાગ એક ટવીટ દ્વારા કેટલી કરે છે કમાણી...
(Commodity Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: You Will Be In Utmost Shock When You Will Know How Much Sehwag Earns Through His Tweets
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.