• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Share »Facts» The Autograph Of Most Valuable Celebrity

મોદીનો ઓટોગ્રાફ લેવામાં અમેરિકન સાંસદોમાં હોડ, જાણો વિશ્વના મોંઘા ઓટોગ્રાફ વિશે

નવી દિલ્હીઃ સેલ્ફીના સમયમાં પણ ઓટોગ્રાફનો ક્રેઝ ખતમ થયો નથી. આજે પણ સેલેબ્સના ઓટોગ્રાફ ખરીદવા માટે લોકો કરોડો રૂપિયા ખર્ચ કરે છે.  ગઈકાલે અમેરિકાના પ્રવાસ દરમિયાન યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન બાદ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓટોગ્રાફ લેવા હોડ જામી હતી. મોદી અત્યારના લોકપ્રિય નેતા છે તેથી તેમનો ઓટોગ્રાફ લેવા પડાપડી થાય છે. ભવિષ્યમાં મોદીના આ ઓટોગ્રાફની હરાજી દ્વારા લાખો રૂપિયા ઉપજે એવું પણ બની શકે છે.  અહીં અમે વિશ્વની કેટલીક જાણીતી હસ્તીઓના ઓટોગ્રાફ હરાજીમાં ઊંચી કિંમતે વેચાયા તેની વાત કરી રહ્યા છીએ.
 
2012માં અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જોર્જ વોશિંગ્ટનનો એક ઓટોગ્રાફ 65 કરોડ રૂપિયામાં વેચાયો હતો. આજે અમે તમને આવા જ ટોપ 6 મોંઘા ઓટોગ્રાફ અંગે જણાવવા જઈ રહ્યા છીએ.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, અન્ય મોંઘા ઓટોગ્રાફ અંગે...
(Share Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The autograph of most valuable celebrity
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.