• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Share »Facts» 6 Man Made Disaster Plays Vital Role To Change The World

ટાઇટેનિક ક્રેશ સહિત આ 6 દુર્ઘટનાએ દુનિયાને ટેકનિક બદલવા કરી મજબૂર

નવી દિલ્હીઃ દુનિયામાં છેલ્લાં 100 વર્ષમાં અનેક એવી દુર્ઘટના થઈ છે, જેનાથી સમગ્ર દુનિયાની સોચ બદલાઈ ગઈ છે. આ એવી દુર્ઘટના હતી જેનાથી ટેક્નોલોજી, કાનૂન અને ઈનોવેશન લેવલે ઘણા ફેરફાર થયાં. પરિણામે આજે લોકોની જીવ બચી રહ્યા છે. જો તે સમયે વિશ્વ આમ ન કરત તો આજે પણ કદાચ લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડત. આજે અમે તમને આવી 6 ભયાનક દુર્ઘટના અંગે જણાવી રહ્યા છીએ.
 
ટાઈટેનિક દુર્ઘટના (1912)
 
દુર્ઘટના
 
14 એપ્રિલ, 1912માં પોતાની પ્રથમ યાત્રા ટાઈટેનિક એક આઈસબર્ગ સાથે ટકરાઈને ડૂબી ગયું હતું. આ દુર્ઘટનામાં 1500થી વધુ લોકો માર્યા ગયા હતા.
 
કેમ થઈ દુર્ઘટના
 
- આઈસબર્ગને લઈને યોગ્ય જાણકારીનો અભાવ.
- મુસાફરોની સંખ્યા સામે ઘણી ઓછી માત્રામાં લાઈફબોટ
- બર્ફિલા પાણીની મેટલ પર અસરને લઈને યોગ્ય જાણકારી ન હોવી
- રેસક્યુ મિશનમાં વિલંબ, એક રિસર્ચ મુજબ દુર્ઘટનાના દિવસે જો ક્રૂને માત્ર એટલી જ ખબર હોત કે તેમણે રેસક્યૂ મિશનને કેવી રીતે પાર પાડવાનું છે, તો આટલી જ બોટ્સ દ્વારા વધુ 500 લોકોના જીવ બચાવી શકાયા હોત.
- કમ્યુનિકેશનમાં મુશ્કેલી, રેડિયો ઓપરેટરની શિફ્ટ સાથે સંકળાયેલા નિયમ. ટાઈટેનિકના સૌથી નજીકના જહાજનો એક માત્ર રેડિયોમેન દુર્ઘટનાની માત્ર 10 મિનિટ પહેલા પોતાની શિફ્ટ ખતમ કરીને ઉંઘવા જતો રહ્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો, દુર્ઘટનામાંથી શું બોધ મળ્યો...
(Share Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 6 Man made disaster plays vital role to change the world
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.