• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Budget »Facts» Vijay Mallya Run Away With Diplomatic Passport & Now Arrested In UK

આ સ્પેશિયલ પાસપોર્ટના સહારે ભાગ્યા હતા માલ્યા, જાણો ત્રણ પ્રકારના પાસપોર્ટ વિશે

નવી દિલ્હીઃબેન્કોનું દેવું ન ચુકવ્યા બાદ વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યાએ 2 માર્ચે ડિપ્લોમેટિક પાસપોર્ટના સહારે દેશ છોડયો હતો, તેમની મંગળવારે લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે તે 3 કલાકમાં જ છુટી ગયા હતા. તે મેમ્બર ઓફ પાર્લામેન્ટ (એમપી) હોવાને કારણે તેમને ડિપ્લોમેટિક પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવ્યો હતો. વિજય માલ્યા કર્ણાટકમાંથી રાજયસભાના અપક્ષ સભ્ય હતા. તે પોતાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ યુઝ કરતા હતા. સામાન્ય પાસપોર્ટ હોલ્ડરની સરખામણીમાં ડિપ્લોમેટિક પાસપોર્ટ હોલ્ડરને ઘણી અન્ય સુવિધાઓ આપવામાં આવે છે. ચાલો જાણીએ ડિપ્લોમેટિક પાસપોર્ટ અને તેના ફાયદા વિશે...
 
કેવો હોય છે ડિપ્લોમેટિક પાસપોર્ટ
 
ડિપ્લોમેટિક પાસપોર્ટઃ ડિપ્લોમેટિક પાસપોર્ટનું કવર મરૂન કલરનું હોય છે. આ પાસપોર્ટ ભારતીય ડિપ્લોમેટસ, એમપી, ટોપ રેન્કિંગ સરકારી અધિકારી અને ડિપ્લોમેટિક કુરિયર માટે ઈસ્યું કરવામાં આવે છે. આ પાસપોર્ટને ટાઈપ D પાસપોર્ટ કહેવામાં આવે છે. અહીં ડી મતલબ ડિપ્લોમેટિક છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, ડિપ્લોમેટિક પાસપોર્ટ રાખવા પર શું સુવિધા મળે છે...
(Budget Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vijay Mallya Run Away With Diplomatic Passport & Now Arrested In UK
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.