• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Economy »Facts» Treasure Found Suddenly, Labors And Farmers Become Rich Overnight

અચાનક મળ્યા કરોડોના ખજાના, રાતોરાત માલામાલ થયા મજૂરો અને ખેડૂતો

નવી દિલ્હીઃ દુનિયાભરમાં અનેક એવા ખજાનાઓની શોધ છે જેની કિંમત અબજો રૂપિયામાં છે. જોકે કેટલાક કિંમતી ખજાનાઓ પણ મળ્યા, જેની કિંમતનું આકલન કરી શકાયું નથી. કેટલાક એવા પણ હતા કે જેની શોધ કરવામાં આવી નથી, પરંતુ અચાનક ખોદતી વખતે જ તેની જાણ થઇ હોય. અહીં અમે કેટલાક એવા જ ખજાના વિશે વિતાવી રહ્યા છીએ. તેની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે...
 
કેવી રીતે મળ્યો- ઇંગ્લેંડના ખેડૂત પીટર વાટલિંગ
વર્ષ-1992
અનુમાનીત કિંમત - 31કરોડ રૂપિયા
 
આ બ્રિટનના એક ખેડૂત પીટર વાટલિંગ સાથે સંકળાયેલી બાબત છે. ખેડૂતનો હથોડો ખેતરમાં ખોવાઇ ગયો હતો, તો તેણે પોતાના દોસ્તોનો હથોડો શોધવા માટે બોલાવ્યા. તે પોતાની સાથે મેટલ ડિટેક્ટર લઇ આવ્યો. ખેતરમાં એક જગ્યાએ ડિટેક્ટર વધુ અવાજ કરવા લાગ્યુ. જ્યારે તે સ્થળે ખોદવામાં આવ્યું તો તેમાંથી એક ઓકના લાકડામાંથી બનેલી સંદૂક મળી આવી, જેમાં 5મી શતાબ્દીની આસપાસનો ખજાનો હતો. આ સંદૂકમાં સોના-ચાંદીના હજ્જારો સિક્કા સિવાય બીજો સામાન પણ હતો.
 
આગળની સ્લાઇડમાં જડાણો - આવા બીજા ખજાનાઓ વિશે...
(Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Treasure found suddenly, labors and Farmers become rich overnight
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.