• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Economy »Facts» Top Ten Places With Highest Earning Families

મેટ્રો શહેરને પાછળ રાખીને ફેમિલી આવકના મામલે આ શહેર છે ટોપ પર

નવી દિલ્હીઃસામાન્ય માન્યતા એવી હોય છે કે મોટા શહેરમાં જ ગ્રોથ અને કમાણીની તક વધારે હોય છે. મલ્ટીનેશનલ કંપનીઓ ઝલહળતી લાઈફસ્ટાઈલને કારણે લોકો સૌથી પહેલા આ શહેર તરફ ભાગે છે. પરંતુ હાલમાં જ આવેલ અર્બન માર્કેટ પ્લાનર ફર્મ બીબીડીઓના એક અહેવાલમાં આ વાતને સાબિત નથી કરતી. અહેવાલ અનુસાર સૌથી વધાર કમાણી કરનારા પરિવાર દિલ્હી અથવા મુંબઈમાં નથી પરંતુ ગોવા અને પણજીમાં છે. અહીં 77ટકા પરિવારના દરેક સભ્ય 10 હજાર રૂપિયા કરતાં વધારે કમાણી કરે છે. જ્યારે આ મામલે આર્થિક રાજધાની મુંબઈ ઘણું પાછળ છે. ભાસ્કર તમને જણાવી રહ્યું છે ક્યા શહેરમાં રહેનારા પરિવાર સૌથ વધારે કમાણી કરે છે. 

1. પણજી (ગોવા)

અહેવાલમાં ટોપ 10 શહેરોનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાં ગોવાના પણજીના પરિવાર સૌથી વધુ આવક મેળવે છે. અહીં 77 ટકા પરિવાર એવા છે જેમના તમામ સભ્ય દર મહિને 10 હજાર રૂપિયા કરતા વધુની આવક મેળવે છે. અહેવાલમાં ગોવાના પણજી શહેરને પ્રથમ સ્થાન મળ્યું છે. પણજી આ પહેલા ત્રીજા નંબરે હતું. 

આગળની સ્લાઇડમાં જાણો ક્યું શહેર ટોપ-10 લિસ્ટમાં સામેલ છે..... 
નોંધઃ તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 
(Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top ten places with highest earning families
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.