• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Budget »Facts» Top 5 Financial Lessons From Baahubali Success

'બાહુબલી' પાસેથી શીખો ઈન્વેસ્ટમેન્ટની 5 ટિપ્સ, ફોલો કરશો તો મળશે સારું રિટર્ન

નવી દિલ્હીઃ 'બાહુબલી 2' ફિલ્મે 1000 કરોડ રૂપિયાની કમાણીના આંકડાને પાર કર્યો છે. તેની સાથે જ તે ભારતીય સિનિમા ઈતિહાસની સૌથી સફળ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મની સફળતાથી ઘણી શીખ મળે છે. બ્રોકરેજ ફર્મ એન્જલ બ્રોકિંગનું કહેવું છે કે આ ફિલ્મમાંથી ઈન્વેસ્ટમેન્ટનો સબક મળે છે. મનોરજન સિવાય આ ફિલ્મમાંથી ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ પણ મળે છે. તેને ફોલો કરવાથી તમને પણ બાહુબલીની જેમ સારું રિટર્ન મળી શકે છે. ચાલો જાણીએ બાહુબલીમાંથી શું મળે છે ઈન્વેસ્ટમેન્ટની ટિપ્સ...
 
1 પોતાના મુળ સિધ્ધાંત પર અડગ રહો, ભલે પછી કઈ પણ કેમ ન થાય
 
રોકાણમાં તમારી રણનીતી તમારી ફિલોસોફી અને ઈન્વેસ્ટમેન્ટના સિધ્ધાંતો પર આધારિત હોવી જોઈએ. જોકે બદલાતી પરિસ્થિતિઓને અનુરૂપ પોતાનામાં પણ બદલાવ કરવો જોઈએ. તમારે પોતાના ઈન્વેસ્ટમેન્ટ ગોલ પરથી હટવું ન જોઈએ. જે સાચું છે તેના માટે તમારે ઝધડવું પડે તો ઝધડો પણ તે બાબતે સુધારો ન કરો.
 
આગળની સ્લાઈડમાં જાણો, અન્ય ઈન્વેસ્ટમેન્ટ મંત્રો વિશે...
(Budget Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 5 Financial Lessons From Baahubali Success
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.