• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Share »Facts» Know About Top 10 Most High Priced Bottled Waters In The World

આ 10 દેશોમાં મળે છે સૌથી મોંઘું પાણી, એક બોટલની કિંમત રૂપિયા 222 સુધી

નોર્વેમાં 1.5 લીટર પાણીની એક બોટલ માટે રૂપિયા 222 ચૂકવવા પડે છે
 
નવી દિલ્હીઃ ઉનાળાની વધતી ગરમીની સાથે દેશમાં પીવાના પાણીની ભીષણ સમસ્યા ફરીથી વધી રહી છે. બુંદેલખંડના કેટલાક વિસ્તારોમાં કુવા, હેન્ડપંપ અને નળ સૂકાઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં સરકારે પાણીથી ભરેલી ટ્રેન મોકલવી પડી છે. આવો જાણીએ વિશ્વના 10 દેશોમાં કઈ જગ્યાએ પામી સૌથી મોંઘું છે તે જાણીએ. આ દેશોમાં 1.5 લીટરની એક બોટલની કિંમત 222 રૂપિયાથી વધારે છે. પાણી માટે વધુ કિંમત ચૂકવવી પડતી હોય તેવા દેશોના લિસ્ટમાં નોર્વે, ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે, ફિનલેન્ડ અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે.
 
નોર્વે
 
સૌથી મોંઘા પાણીની વાત કરવામાં આવે તો આ યાદીમાં નોર્વે પ્રથમ નંબર પર આવે છે. બેવરેજ માર્કેટિંગ કોર્પોરેશનના રિપોર્ટ મુજબ વિશ્વના વિકસિત દેશોમાં સામેલ નોર્વેમાં 1.5 લીટર પાણીની એક બોટલની કિંમત આશરે 3.3 ડોલર છે. ભારતના હિસાબે જોવામાં આવે તો આ કિંમત આશરે 222 રૂપિયા છે. લીવિંગ સ્ટાન્ડર્ડના મુદ્દે નોર્વેની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ દેશોમાં થાય છે.
 
નોંધઃઆ રિપોર્ટ વિશ્વભરમાં વેચાતા બોટલબંધ પાણીની કિંમતના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ દેશોમાં સપ્લાઈ વોટરની કિંમત તેનાથી પણ ઓછી હોઈ શકે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો, પાણી માટે વધુ કિંમત ચૂકવવી પડતી હોય તેવા દેશો અંગે...
(Share Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know about Top 10 Most high priced Bottled Waters in the World
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.