• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Budget »Facts» This House Is Cheaper Than The IPhone, Know What Is The Specialty

આઈફોનથી સસ્તું છે આ ઘર, જાણો શું છે ખાસિયત

નવી દિલ્હીઃ મોંઘવારીના આ સમયમાં ઘર વસાવવું તે લોકો માટે હાલ એક સપનું બની ગયું છે. હાલ સસ્તા ભાડામાં એક રૂમ મળવો પણ મુશ્કેલ છે. કદાચ સસ્તામાં કોઈ રૂમ મળી જાય તો તેમાં તકલીફો હોય છે. જોકે તમામ બાબતોની વચ્ચે પણ તમારી મુશ્કેલી દુર કરવા માટે બેંગલુરુંના રજત કુકરેજા હાલ કામ કરી રહ્યાં છે. 'પોપ અપ હાઉસિંગ' અંતર્ગત Cuckoo Hostelના ફાઉન્ડર રજત કુકરેજા ઘણી નવી ટેકનીક પર કામ કરી રહ્યાં છે. તે હાલ બેંગલુરુંમાં ખુબ જ ઓછી જગ્યા પર અને મોટા ભાગે ઉપયોગમાં લેવાતા ઘરેલું પ્રોડકસમાંથી લોકો માટે ટાઈની હાઉસ તૈયાર કરી રહ્યાં છે. રજતે સૌથી પહેલા પોતાના માટે આ હાઉસનું નિર્માણ કર્યું છે. રજત જે હાઉસમાં રહે છે તે 100 વર્ગ ફુટથી પણ નાનું છે. રજતનો દાવો છે કે આ હાઉસને બનાવવા માટે જે ખર્ચ આવે છે, તે કોઈ આઈફોનની કિંમતથી પણ ઓછો છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, હાઉસ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા પ્રોડકટ વિશે...
(Budget Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This House Is Cheaper Than The IPhone, Know What Is The Specialty
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.